મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાલોદ GIDCમાં ઇલાસ્ટિક બનાવતી કંપનીમાં લાગી વિકરાળ આગ

સુરતના માંગરોળના પાલોદ જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં આગ લાગી હતી. ભીષણ આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, રાહતની વ

સુરતના માંગરોળના પાલોદ જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં આગ લાગી હતી. ભીષણ આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી. 

આ સમાચાર શેર કરો