મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમ્મુ-કાશ્મીરના ડોડાના ગાંડોહ ભાલેસા ગામમાં લાગી ભીષણ આગ

ડોડામાં આગ: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ ભાલેસા ગામમાં ભીષણ આગ ફાટી નીકળી છ

ડોડામાં આગ: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ ભાલેસા ગામમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ભીષણ આગે ગામના કેટલાક ભાગોને લપેટમાં લીધા હતા. ફાયર વિભાગને આગની માહિતી મળ્યા બાદ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જો કે આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો