VIDEO: વડોદરા મનપાની સામાન્ય સભામાં કોર્પોરેટર અને કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ઈલેક્શન વોર્ડ નંબર-15ના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાજપાના આશિષ જોષી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તું... તું..મેં.. મેં.. થઈ હતી. જેથી સભા મુલતવી રહી હતી. જે બાદ આજે ફરી સામાન્ય સભા મળનાર છે.




