VIDEO: ગીરમાં સોમનાથ મહોત્સવ કાર્યક્રમનો ફિયાસ્કો, ખુરશીઓ જ ખાલી ખમ
ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ગીર સોમનાથમાં મોટા પાયે સોમનાથ મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્
ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ગીર સોમનાથમાં મોટા પાયે સોમનાથ મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો જોવા મળ્યો હતો. મહોત્સવના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલીખમ દેખાઈ હતી. ખાલી ખુરશીઓને ભરવા માટે બાળકોને લાવવામાં આવ્યા હતા.




