મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં પકડાયેલી નકલી યુનિવર્સિટીએ પહોચ્યું GSTV, જુઓ Exclusive VIDEO

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં લોલંલોલ ચાલુ છે. પાટણમાં ખાનગી યુનિવર્સિટી પણ કાગળ પર ચાલતી હોવાનું સામે આવ્યું છે. પાટ

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં લોલંલોલ ચાલુ છે. પાટણમાં ખાનગી યુનિવર્સિટી પણ કાગળ પર ચાલતી હોવાનું સામે આવ્યું છે. પાટણની ખાનગી યુનિવર્સિટીમાં GSTV પહોચ્યું હતું. UGC- ગુજરાત સરકારે મંજૂરી આપી તે ખાનગી MK યુનિવર્સિટી ખેતરમાં ઉભી કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે યુનિવર્સિટી ખરીદનાર જીતેન્દ્ર યાદવ નકલી ડીગ્રીના કૌભાંડમાં રાજસ્થાનની જેલમાં બંધ છે.

આ સમાચાર શેર કરો