મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાંથી નકલી ફેક્ટરી ઝડપાઈ, બ્રાન્ડેડના નામે નકલી વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો

ગુજરાતના સુરત શહેરમાંથી વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. બ્રાન્ડેડ સાબુ અને બ્રાન્ડેડ બાથરૂમ ક્લિનર લિક્વિડના નામ પર ડુ

ગુજરાતના સુરત શહેરમાંથી વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. બ્રાન્ડેડ સાબુ અને બ્રાન્ડેડ બાથરૂમ ક્લિનર લિક્વિડના નામ પર ડુપ્લિકેટ બાથરુમ ક્લિનર બનાવતી ફેકટરી ઝડપાઈ છે. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

નકલી ફેક્ટરીનો પર્દાફાશ

નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું. બ્રાન્ડેડના નામે નકલી વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો

આ સમાચાર શેર કરો