મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગાંધીધામમાં મીઠી રોહર પાસે ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ, ડ્રાઈવરનું મોત

કચ્છમાં ગાંધીધામમાં મીઠી રોહર પાસે ટેન્કરમાં બ્લાસ્ટ થતા ટેન્કરચાલકનો પગ કપાયો છે. વેલ્ડીંગની કામગીરી દરમિયાન ટેન્કરમાં પ

કચ્છમાં ગાંધીધામમાં મીઠી રોહર પાસે ટેન્કરમાં બ્લાસ્ટ થતા ટેન્કરચાલકનો પગ કપાયો છે. વેલ્ડીંગની કામગીરી દરમિયાન ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ થતા ટેન્કરચાલકનો પગ શરીરથી અલગ થઈને  300 મીટર દૂર ધોરીમાર્ગના ઓવરબ્રિજ પર પડ્યો. આ ઘટનામાં ડ્રાઈવરનું કરૂણ મોત થયું છે. વેલ્ડીંગની કામગીરી દરમિયાન બનેલી બ્લાસ્ટની ઘટના બાદના વિડીયો સામે આવ્યા છે. 

આ સમાચાર શેર કરો