VIDEO: Elnaaz Norouziએ પાપારાઝીઓ સાથે કરી જન્મદિવસની ઉજવણી
બોલિવૂડ અભિનેત્રી Elnaaz Norouziએ મુંબઈમાં પાપારાઝીઓ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તે

બોલિવૂડ અભિનેત્રી Elnaaz Norouziએ મુંબઈમાં પાપારાઝીઓ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે કેક કાપી પાપારાઝીઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી. Elnaaz સ્ટાઇલિશ લુકમાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. તેમની આ ખાસ ઉજવણીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

