મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદા જિલ્લામાં વરસાદના લઈને જિલ્લા કલેકટરે તમામ શાળાઓમાં રજા જાહેર કરી

નર્મદા જિલ્લામાં સતત વરસાદને લીધે જિલ્લા કલેક્ટરે તમામ શાળા-કોલેજોમા

તસવીર: gstv

નર્મદા જિલ્લામાં સતત વરસાદને લીધે જિલ્લા કલેક્ટરે તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરી છે. વરસાદથી સર્જાયેલા પાણીના ભરાવા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ઘરે રહીને સુરક્ષિત રહેવા જિલ્લા વહીવટી તંત્રે અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો