મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શું સરકાર નથી ઈચ્છતી કે સોનમ ઉપવાસ તોડે?: ડૉ. ગીતાંજલિ

મેદાંતા હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકના પત્તિએ સરકાર અને તંત્રના વલણ સામે નારાજગી દર્શાવ

તસવીર: gstv

મેદાંતા હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકના પત્તિએ સરકાર અને તંત્રના વલણ સામે નારાજગી દર્શાવી. કહ્યું કે, આ એક ખૂબ જ શરમજનક બાબત છે કે એક ભારતીય નાગરિક જેણે 25 દિવસથી અન્ન નથી ખાધું, તેને માનસિક શાંતિ આપવામાં આવી રહી નથી અને તેને ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે તમામ સાંસદો આ સહી કરેલ પત્ર લઈને આવી રહ્યા છે. આ એવા તમામ સાંસદોની સહીઓ છે જેઓ સોનમને તેમના ઉપવાસ તોડવાની વિનંતી કરી રહ્યા છે, પરંતુ જો સરકાર તેમને મળવાની મંજૂરી નથી આપી રહી, તો તે શું ઈચ્છે છે કે સોનમ તેમના ઉપવાસ ન તોડે.

આ સમાચાર શેર કરો