મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લોકોનું કામ કર..જિલ્લા સભ્ય હોઈશ ઘરનો, છોટાઉદેપુરમાં આપ-ભાજપના નેતાઓ જાહેરમાં બાખડ્યા 

છોટાઉદેપુરમાં જાહેર રસ્તા પર બે નેતાઓ આમનસામને આવી ગયા હતાં. શાબ્દિક ટપાટપી થઈ હતી. આમ આદમી પ

છોટાઉદેપુરમાં જાહેર રસ્તા પર બે નેતાઓ આમનસામને આવી ગયા હતાં. શાબ્દિક ટપાટપી થઈ હતી. આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અને ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશ વસાવા આમને સામને આવ્યા હતાં. આપ નેતા રાધિકા રાઠવાએ ભાજપના જિલ્લા સદસ્ય અને સભા બાબતે જાહેર રોડ પર ખખડાવ્યા હતાં. લોકોનું કામ કર...જિલ્લા સભ્ય હોઈશ ઘરનો..તું કોણ મને પૂછવાવાળો સહિતના નિવેદનો આમને સામને કરાયા હતાં. આ રકઝકનો વીડિયો સાશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજપીપળાના રાજ મહેલમાં ચોરી, પિસ્તોલ-ચેક સહિતની કિંમતી વસ્તુઓનો હાથફેરો

આ સમાચાર શેર કરો