VIDEO: વડોદરામાં દિવ્યાંગજનોએ મતાધિકારનો કર્યો ઉપયોગ, હોમગાર્ડના જવાનોએ કરી સહાય
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપ
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વહેલી સવારે તેઓ મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. આ દરમિયાન હોમગાર્ડના જવાનો મદદ માટે આગળ આવ્યા અને દિવ્યાંગ મતદારોને મતદાન પ્રક્રિયામાં સહાય કરી છે. મતદાન મથકે સહયોગપૂર્ણ અને પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌએ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.




