VIDEO: ડીએચએફએલ કૌભાંડ: ઈડીએ 51.75 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડીએચએફએલના 34 હજાર 615 કરોડના લોન કૌભાંડ કેસમાં વિદેશી ટ્રેડિંગ ફર્મ અલ જાલોર ટ્રેડિંગ એફઝેડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડીએચએફએલના 34 હજાર 615 કરોડના લોન કૌભાંડ કેસમાં વિદેશી ટ્રેડિંગ ફર્મ અલ જાલોર ટ્રેડિંગ એફઝેડઈના ભારતીય બેંક ખાતામાં રહેલા 51 કરોડ 75 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે.... યુકેમાં આવેલી કપિલ વાધવાનની પત્ની વનિતા વાધવાનની મિલકતના વેચાણના નાણાં નિયમો વિરુદ્ધ આ ફર્મના ખાતામાં ટ્રાન્ઝેકટ કરવામાં આવ્યા હતા, જે અંગે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.




