Video/ પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરમાં ભક્તોએ લીધો મહાઆરતીનો લાભ
સુરતનાં ઉધના વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે. આજે શ્રા
સુરતનાં ઉધના વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે. આજે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. મંદિરમાં શિવલિંગને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ભક્તો શિવલિંગ પર દૂધ અને બીલીપત્ર ચડાવે છે અને ભોલેનાથનાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ મહિનામાં શિવજીના મંત્રજાપ અને રુદ્રી પાઠથી આધ્યાત્મિક શાંતિ મળે છે. મંદિરમાં વહેલી સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાહેરાત








