VIDEO: વિદ્યાર્થી આંદોલનની જીતની ઉજવણી કરતા કોંગ્રેસ નેતાઓની અટકાયત
વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં ચાલી રહેલા આંદોલનની જીતનો દાવો કરતા કોંગ્રેસ કાર્યકર્ત

વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં ચાલી રહેલા આંદોલનની જીતનો દાવો કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકર્તાઓએ આતશબાજી કરી જીતનો ઉત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો કે સરકાર વિરોધ પ્રદર્શનથી અકળાઈને નેતાઓની ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે. અને યુવાનો હવે જાગૃત થઈ ચૂક્યા છે. જોકે, ઉજવણી કરી રહેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરતા રાજકીય ગરમાવો વધ્યો હતો.




