VIDEO: તબિયત લથડી છતાં માયાભાઈ આહીરે સ્ટેજ પર જઈ માતાજીની સ્તુતિ ગાઈ, લોકોએ કહ્યું- સાચો ભગત
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયિકા માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (10મી
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયિકા માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (10મી ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે.




