મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેડિયાપાડાના સરીબાર અને ડુમખલ પાસે મહારાષ્ટ્રને જોડતી દેવ નદી બે કાંઠે વહેતી જોવા મળી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સરીબાર અને ડુમ

તસવીર: gstv

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સરીબાર અને ડુમખલ વિસ્તાર પાસે આવેલી દેવ નદીમાં ભારે વરસાદને પગલે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. મહારાષ્ટ્ર રાજ્યને જોડતી આ નદી હાલમાં બે કાંઠે વહેતી નજરે પડી રહી છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતાં આસપાસના વિસ્તારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો