મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દરિયાપુર જુગારધામ કેસ: પીઆઈ સહિત ૩ પોલીસ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના હાઈપ્રોફાઈલ જુગારધામ મામલે રાજ્ય પોલીસ વડાએ કડક કાર

તસવીર: gstv

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના હાઈપ્રોફાઈલ જુગારધામ મામલે રાજ્ય પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. SMCના દરોડામાં ૧૮૭ જુગારીઓ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી સામે આવતાં દરિયાપુર PI જી.વી.ગોહિલ અને ૨ PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ PIને સોંપાયો છે. રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ચાલતા આ જીમખાનાને સીલ કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો