VIDEO: અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના પર AMC ની કડક કાર્યવાહી, ગેરકાયદેસર વપરાશ બદલ સીલ મરાયું
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. 'મનપસંદ જીમખાના'ના બિનઅધિકૃત વપરાશ સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી..મંજૂર થયેલા વપરાશ કરતા વિપરીત પ્રકારે ચાલતા જીમખાનાને તંત્રએ સઘન પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સીલ કરી દીધું છે...




