મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્ર આયોજિત લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ

સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્રે લોકડાયરાનું આયોજન કર્યું હતું. સુરેન્દ્રનગર પોલીસ પરિવ

 સુરેન્દ્રનગરમાં પોલીસ તંત્રે લોકડાયરાનું આયોજન કર્યું હતું. સુરેન્દ્રનગર પોલીસ પરિવાર આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો.પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં આવેલા પ્રતાપેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોક ડાયરાનું આયોજન કરાયુ હતું. લોકડાયરામાં પોલીસ અધિકારીઓ પરિવાર સાથે જોવા મળ્યા હતા.

 ડાયરામાં ચલણી નોટોનો વરસા

 રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લાના ધારાસભ્યોને ઉપસ્થિતિમાં ડાયરામાં ચલણી નોટોનો વરસાદ જોવા મળ્યો. આ ડાયરામા રાજભા ગઢવી સહિતના લોક સાહિત્ય કલાકારો ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો