VIDEO: બપોરે કરફ્યુ જેવો માહોલ! ગરમીને કારણે હુબલી-ધારવાડના માર્ગો સુમસામ
કર્ણાટકના હુબલી-ધારવાડમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે, જેના કારણે જનજીવન ખોર
કર્ણાટકના હુબલી-ધારવાડમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું . શહેરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો હોવાથી લોકો આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.અતિશય ગરમીને કારણે પશુ-પક્ષીઓ અને મજૂરોની હાલત કફોડી બની હતી . વહીવટીતંત્ર દ્વારા લોકોને હાઇડ્રેટેડ રહેવા અને બિનજરૂરી તડકામાં ન નીકળવા સલાહ આપવામાં આવી હતી આગામી દિવસોમાં વધે તેવી શક્યતા છે




