VIDEO : પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે હરિયાણા જીતની ઉજવણી, પાટીલે ઉતારી જલેબી
આજે ગાંધીનગરમાં કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને
આજે ગાંધીનગરમાં કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપ પ્રમુખોની બેઠક મળી રહી છે. આ દરમિયાન સી.આર પાટીલે હરિયાણામાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરી હતી અને જલેબી બનાવી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જલેબીની ફેક્ટ્રીનું નિવેદન આપ્યાં બાદ આ ચૂંટણીમાં જલેબી ટ્રેન્ડિંગમાં રહી હતી. સી.આર.પાટીનો જલેબી ઉતારતો વીડિયો વાયરલ થયો છે.




