મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર કર અને સેવાઓ સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ

તસવીર: gstv

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. વહીવટીતંત્રની મંજૂરી વગર યોજાયેલા આ દેખાવોના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થઈ ગયો હતો...નગર નિગમ  દ્વારા ના કચરા કલેક્શન પર નાખવામાં આવેલા નવા ટેકસ અને નબળી નાગરિક સેવાઓ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો