VIDEO: મહેસાણામાં કોંગ્રેસે પૂતળા દહન ક્રાયક્રમ કર્યો, પોલીસ સાથે ઘર્ષણ
દિલ્હીમાં વિરોધ અને વિપક્ષી નેતાઓની અટકાયતા પડઘા ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ પડ્યાં. મહે

દિલ્હીમાં વિરોધ અને વિપક્ષી નેતાઓની અટકાયતા પડઘા ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ પડ્યાં. મહેસાણામાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. છાત્રો કી ગુંજ બેનરના નેજા હેઠળ કોંગ્રેસે પૂતળા દહન કરી સરકારની નીતિનો વિરોધ કર્યો. વિદ્યાર્થીઓની પડતી મુશ્કેલીને લઈને કોંગ્રેસે સરકારને ઘેરી. વિરોધ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતા જે બાદ પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી થોડી સમય ચાલેવા વિરોધને ઠંડો પાડ્યો હતો.




