મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-AAP વિપક્ષને લાયક પણ ન રહી, ભાજપના આકરા પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની રકાસ પર ભાજપે પ્

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની રકાસ પર ભાજપે પ્રહાર કર્યા છે. ભાજપના નેતા અનિલ પટેલે જણાવ્યું હતુ કે કોંગ્રેસના નકારાત્મક રાજકારણ અને નેતાઓના અપમાનજનક ભાષા પ્રયોગને કારણે જનતાએ તેમને નકારી દીધા છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓ, પંચાયતો અને રાજકોટમાં કોંગ્રેસ-AAP ને વિપક્ષને લાયક બેઠકો પણ મળી નથી. પરિણામે અનેક જગ્યાએ ઉમેદવારોની ડિપોઝિટ ગુલ થઈ છે.

આ સમાચાર શેર કરો