VIDEO: Patan: સિદ્ધપુર હાઇવે પર પસાર થતા કોંક્રિટ મિક્સ વાહને મારી પલટી, અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ
પાટણમાં સિદ્ધપુર હાઈવે પર અકસ્માત થયો હતો, જ્યાં હાઈવે પરથી પસાર થતા કોંક્રિટ મિક્સ વાહને પલટી મ
પાટણમાં સિદ્ધપુર હાઈવે પર અકસ્માત થયો હતો, જ્યાં હાઈવે પરથી પસાર થતા કોંક્રિટ મિક્સ વાહને પલટી મારી હતી, જેના કારણે વાહનમાં સવાર ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. જે બાદ ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને સિદ્ધપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.


