મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આવતીકાલે ધોરણ 10નું પરિણામ, બોર્ડની સત્તાવાર વેબસાઇટ સહિત આ રીતે પણ જોઈ શકાશે રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ વોટ્સએપ મારફતે પણ પોતાનું પરિણામ મેળવી શકશે. પરિણામ જાહેર થવા સાથે જ રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.  

આ સમાચાર શેર કરો