VIDEO: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની કામગીરીમાં ફેરફાર, પીએમ મોદીના ગુજરાત પ્રવાસને પગલે લેવાયો નિર્ણય
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભાજપની પાર્લોમેન્ટરી બોર્ડની કામગીરીમાં ફેરફાર થશે. પીએમ મોદ

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભાજપની પાર્લોમેન્ટરી બોર્ડની કામગીરીમાં ફેરફાર થશે. પીએમ મોદી 10 અને 11 મેના દિવસે ગુજરાતના પ્રવાસે છે. જેથી સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને વડોદરાની ચર્ચા 11 મે બાદ થશે. જોકે, અન્ય જિલ્લાના કામગીરી યથાવત રહેશે.




