મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સંસદ બહાર ચંદ્રશેખર આઝાદનું પ્રદર્શન

નવી દિલ્હીમાં સંસદ ભવન બહાર આઝાદ સમાજ પાર્ટીના વડા અને સાંસદ ચંદ્રશેખર આઝાદ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શ

તસવીર: GSTV

નવી દિલ્હીમાં સંસદ ભવન બહાર આઝાદ સમાજ પાર્ટીના વડા અને સાંસદ ચંદ્રશેખર આઝાદ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. તેમણે રાત્રિભર ખુલ્લા આકાશ નીચે બેસીને ઓવર-નાઈટ ધરણા પ્રદર્શન યોજ્યું હતું. સરકારની વિવિધ જનવિરોધીનીતિઓ અને દલિતો તેમજ હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના મુદ્દાઓને લઈને તેમણે આ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ રાત્રિ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો