VIDEO: શનિ જયંતિની ઉજવણીમાં 121 કિલોનો લાડવો તૈયાર કરાયો
અમદાવાદમાં પણ શનિ જયંતિની ઉજવણી થઈ. અમદાવાદના દૂધેશ્વર મંદિર ખાતે પણ ભક્તોનો ઘસારો જોવા મળ્યો. ખાસ હવનનું પણ આયોજન
અમદાવાદમાં પણ શનિ જયંતિની ઉજવણી થઈ. અમદાવાદના દૂધેશ્વર મંદિર ખાતે પણ ભક્તોનો ઘસારો જોવા મળ્યો. ખાસ હવનનું પણ આયોજન કરાયુંઅને શનિ મહારાજ માટે ખાસ 121કિલોનો લાડવો તૈયાર કરવામા આવ્યો.




