મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાલનપુર-અમદાવાદ હાઈવે પર થયેલી લૂંટના CCTV આવ્યા સામે

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદની આંગડીયા પેઢીનો કર્

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી દાગીનાનો થેલો લઈ રાજસ્થાનની બસમાં બેસી જઈ રહ્યો હતો. ત્યારે ભરકવાડા હોટલ નજીક અજાણ્યા લૂંટારુઓએ કર્મચારીના હાથમાં રહેલો થેલો ઝૂંટવી રફુચક્કર થઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો