VIDEO : આબુરોડ હાઈવે પર કાર સળગી, કારમાં 4 લોકો સવાર હતા
આબુરોડ હાઈવે માર્ગ પર એક કાર સળગી ઉઠી હતી. આ કારમાં 4 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ આ કાર મોરબીના ટાઇલ્સ વેપારીની હતી.

આબુરોડ હાઈવે માર્ગ પર એક કાર સળગી ઉઠી હતી. આ કારમાં 4 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ આ કાર મોરબીના ટાઇલ્સ વેપારીની હતી. તેમની સામે અન્ય 3 લોકો કારમાં સવાર હતા. આ તમામ લોકો અંબાજી દર્શન કરીને ઉદયપુર જઈ રહ્યાં હતા, એ દરમિયાન આબુરોડ પાસેના ધર્મકાંટા વિસ્તારમાં પહોંચતા કારમાં આગ લાગી હતી. કારમાં બેસેલા તમામ ચાર લોકોનો બચાવ થયો હતો, જો કે આગમાં કાર બાળીને ખાક થઇ ગઈ હતી.




