VIDEO: BRTS સેવા ફરી રાબેતા મુજબ, તમામ 17 રૂટ શરૂ
અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાના કારણે બંધ કરાયેલા BRTSના કેટલાક રૂટ હવે ફરી શરૂ કરવામાં આવ્યા છે. હાલ શહેરના ત

અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાના કારણે બંધ કરાયેલા BRTSના કેટલાક રૂટ હવે ફરી શરૂ કરવામાં આવ્યા છે. હાલ શહેરના તમામ 17 રૂટ પર BRTS બસો કાર્યરત છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી બસોના ટ્રિપમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બસ હોવાથી સલામતીને ધ્યાનમાં રાખીને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.



