મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: 'Ikka'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઉમટ્યા બોલિવૂડ સ્ટાર્સ, સની દેઓલે ખેંચ્યું સૌનું ધ્યાન

નેટફ્લિક્સની ફિલ્મ 'ઈક્કા'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલિ

તસવીર: gstv

નેટફ્લિક્સની ફિલ્મ 'ઈક્કા'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલિવૂડના અનેક સિતારાઓએ હાજરી આપી હતી. અભિનેતા સની દેઓલ, કરણ દેઓલ, રાજવીર દેઓલ અને અભિનેત્રી તિલોત્તમા શોમ સ્ટાઇલિશ અંદાજમાં ઇવેન્ટમાં પહોંચ્યા હતા. પાપારાઝીઓ માટે તમામ સ્ટાર્સે પોઝ આપ્યા હતા. આ દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો