મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટમાં બોલીવુડ સિંગર અમાન મલિકે સલમાન ખાન અંગે આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

બોલીવુડ સિંગર અને કમ્પોઝર અમાન મલિક આજે રાજકોટમાં છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસે

બોલીવુડ સિંગર અને કમ્પોઝર અમાન મલિક આજે રાજકોટમાં છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસે સંગીતસંધ્યા કાર્યક્રમમાં તે પર્ફોમન્સ આપશે. આ અંગેની પત્રકાર પરિષદમાં અમાન મલિકે સલમાન ખાન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સલમાન ખાનને ઘણાં બધા લોકો ચાહે છે. તેમને ધમકી મળી રહી છે, આ મામલે તેમણે સમાધાન કરવા માટે આગળ આવવું જોઈએ. આ સાથે જ  અમાન મલિકે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂને પ્રમોટ કરતા ગીતો તે નહીં ગાશે.

આ સમાચાર શેર કરો