મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ત્રિપુરાના DGPના પાર્થિવ દેહને મોર્ચ્યુરીમાં ખસેડાયો

ત્રિપુરાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના આકસ્મિક અવસાન બાદ, તેમના પાર્થિવ દેહને અગરતલા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલના

તસવીર: GSTV

ત્રિપુરાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના આકસ્મિક અવસાન બાદ, તેમના પાર્થિવ દેહને અગરતલા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલના મોર્ચ્યુરવિભાગમાં ખસેડવામાં આવ્યો હતો .સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ વડાના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું . ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા . હાલમાં હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આગામી અંતિમ વિધિ માટેની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી 

આ સમાચાર શેર કરો