મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રૂ. ૧૮.૫૦ કરોડની જમીન ઠગાઈની ફરિયાદ નોંધાઈ

અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 18 કરોડ 50 લાખ રૂપિયાની જમ

તસવીર: gstv

અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 18 કરોડ 50 લાખ રૂપિયાની જમીન ઠગાઈનો મોટો મામલો સામે આવ્યો છે. ફરિયાદી અશોક વાસાણી દ્વારા જમીન માલિકો અને દલાલો સામે આ ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે...આ સમગ્ર વિવાદ રાચરડા ગામની જમીન સાથે જોડાયેલો છે, જેની કુલ કિંમત આશરે ૨૪ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી...સોદા વખતે પ્રીમિયમ ભરીને જમીન NA બિનખેતી કરી આપીને દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, નાણાં લીધા બાદ પણ દસ્તાવેજ ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

આ સમાચાર શેર કરો