મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત મનપામાં 5 વર્ષ પહેલા ભાજપનું ટેન્શન વધારનાર AAPના હાલ બેહાલ!

સુરત મહાનગર પાલિકામાં પાંચ વર્ષ પહેલા ભાજપનું ટેન્શન વધારનાર આપ ગાજી બહુ પણ પરિણામ ન મેળવી શકી. સ

સુરત મહાનગર પાલિકામાં પાંચ વર્ષ પહેલા ભાજપનું ટેન્શન વધારનાર આપ ગાજી બહુ પણ પરિણામ ન મેળવી શકી. સુરતમાં 30માંથી 29 વોર્ડમાં ભાજપે જીત હાંસલ કરી. ભાજપના કુલ 115 ઉમેદવાર જીત્યાં. આદમી પાર્ટીના ચાર ઉમેદવાર જીત્યાં તો કોંગ્રેસનો માત્ર એક ઉમેદવાર જીત્યો. વોર્ડ નંબર-17ને બાદ કરતા તમામ પાટીદાર પ્રભાવિત વોર્ડમાં આપની હાર થઈ. તો વોર્ડ નંબર 12માં કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ.

આ સમાચાર શેર કરો