મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા મનપાના વોર્ડ નંબર-૮ માં ભાજપનો દબદબો યથાવત, આખી પેનલ સાથે ભવ્ય વિજય મેળવ્યો

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર-૮ માં પોતાનું વર્ચસ્વ જ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર-૮ માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને આખી પેનલ સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ચારેય ઉમેદવારો અજય ડાભી, કેતન પટેલ, રીટા આચાર્ય અને મીનાબેન ચૌહાણને વિજેતા જાહેર કરવામાં આવતા ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોએ પક્ષની કામગીરી પર વિશ્વાસ મૂકી તમામ પ્રતિનિધિઓને બહુમતી સાથે ચૂંટી કાઢતા વોર્ડમાં કેસરીયો લહેરાયો છે. 

આ સમાચાર શેર કરો