VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો એકહથ્થુ શાસન; 15 મહાપાલિકાની 1044માંથી 937 બેઠકો પર કેસરીયો, વિપક્ષના ગઢ ધરાશાયી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં 15 મહાનગરપાલિકાઓના ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો. કુલ 1044 બેઠકો હતી. જેમાં ભ

સોર્સ: GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં 15 મહાનગરપાલિકાઓના ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો. કુલ 1044 બેઠકો હતી. જેમાં ભાજપ 937, કોંગ્રેસ 95 અને અન્ય પાર્ટી 12 બેઠક જીતી છે. તો નગરપાલિકાની વાત કરીએ તોરાજયમાં 84 નગરપાલિકાની કુલ 2,624 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 1989 બેઠકો પર ભાજપ, કોંગ્રેસે 458 અને અન્ય પાર્ટીએ 177 બેઠક પર જીત મેળવી હતી. રાજ્યમાં 34 જિલ્લા પંચાયતની કુલ 1090 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 893, કોંગ્રેસે 136 અને અન્ય પાર્ટીએ 61 બેઠક પર જીત મેળવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત