મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા મનપામાં ભાજપે સતત 7મી વખત મેળવ્યો ભવ્ય વિજય

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે સતત સાતમી વખત ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી છે. વિજય બાદ શ

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે સતત સાતમી વખત ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી છે. વિજય બાદ શહેર ભાજપ પ્રમુખ અને સયાજીગંજના ધારાસભ્યની ઉપસ્થિતિમાં તમામ વિજેતા ઉમેદવારોએ એકઠા થઈને જનસેવાના સંકલ્પ લીધા હતા. કેસરીયા માહોલ વચ્ચે ભાજપનું બોર્ડ ફરી સત્તા પર આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરાના વિકાસ કાર્યોને વેગ આપવા અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરીને પોતાની જવાબદારી સ્વીકારી હતી.

આ સમાચાર શેર કરો