મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કર્યા ભદ્રકાળી માતાજીના દર્શન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે પહો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યાં તેમણે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. શહેરના વિકાસ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી, તેમણે નગરદેવી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો