મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઉના નગરપાલિકાના ભાજપ સદસ્યએ પિતરાઈ બહેન પર કર્યો જીવલેણ હુમલો

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ઉના નગરપાલિકાના વોર્ડ નંબર-9ના ભાજપ સદસ્ય રાજુ ગોસ્વામી અ

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ઉના નગરપાલિકાના  વોર્ડ નંબર-9ના ભાજપ સદસ્ય રાજુ ગોસ્વામી અને તેમના પત્ની તથા પુત્રોએ મળીને પાડોશમાં રહેતી પિતરાઈ બહેન પર  છરી તથા પાઈપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર મામલે ઉના પોલીસ મંથકમાં પોલીસ ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હુમલાની આ સમગ્ર ઘટનાં CCTV કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ છે. 

આ સમાચાર શેર કરો