VIDEO: ભાજપ પંજાબમાં હાર ભાળી ગઈ એટલે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી: સંજયસિંહ
સત્યેન્દ્ર જૈનની ધરપકડને લઈને આપ સાંસદ સંજયસિંહે ભાજપ સરકારને ઘેરી છે. સંજયસિંહે કહ્યું કે, અગાઉ પ

સત્યેન્દ્ર જૈનની ધરપકડને લઈને આપ સાંસદ સંજયસિંહે ભાજપ સરકારને ઘેરી છે. સંજયસિંહે કહ્યું કે, અગાઉ પણ જ્યારે ભાજપને ચૂંટણી હારવાનો ડર લાગ્યો ત્યારે મારી, મનિષ સિસોદિયા અને કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. સત્યેન્દ્ર જૈન પંજાબના સહપ્રભારી છે અને ભાજપ હાર ભાળી ગઈ છે એટલે તેમને ખોટા કેસમાં જેલમાં નાખવામાં આવ્યાં છે.




