VIDEO : ભરૂચ બેઠક પર 7મી વાર જીત્યા બાદ મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
Bharuch : ભરૂચ બેઠક પર મનસુખ ભાઈ વસાવા સતત સાતમી વાર વિજેતા બન્યા. મનસુખભાઇ વસાવાએ જીતની

Bharuch : ભરૂચ બેઠક પર મનસુખ ભાઈ વસાવા સતત સાતમી વાર વિજેતા બન્યા. મનસુખભાઇ વસાવાએ જીતની સરસાઇ ઘટીને 80 હજાર થવા પાછળ વિપક્ષનો અનામત સહિતના મુદ્દે અપપ્રચાર તેમજ બદલાયેલા સમીકરણોને ગણાવ્યા હતા. તેમજ આદિવાસી વિસ્તાર એવા ઝઘડિયા અને દેડિયાપાડામાં વધુ ધ્યાન આપવાનું તેમજ તમામ વિસ્તારના લોકોના કામ કરવા તૈયારી દાખવી હતી.




