મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીના ક્લેડીયા-ચામેઠા રોડ પર ચાલુ બાઈકમાં આગ

છોટાઉદેપુરના નસવાડીમાં ક્લેડીયા અને ચામેઠા ગામ વચ્ચેના રોડ પર એક ચાલુ બાઈક અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. &n

તસવીર: gstv

છોટાઉદેપુરના નસવાડીમાં ક્લેડીયા અને ચામેઠા ગામ વચ્ચેના રોડ પર એક ચાલુ બાઈક અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.   ચામેઠા ગામનો એક પરિવાર બાઈક પર નસવાડી તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક વાયરમાં શોર્ટ સર્કિટ થવાથી બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. સમજદારી વાપરીને પરિવારે સમયસર બાઈક પરથી નીચે કૂદીને જીવ બચાવી લીધો હતો, જેના કારણે સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી અને આખો પરિવાર આબાદ બચી ગયો હતો. જોતજોતામાં બાઈક ભડભળ સળગીને ખાખ થઈ ગઈ હતી અને રોડ વચ્ચે આગની જવાળાઓ જોઈને અસંખ્ય વાહનચાલકો થંભી ગયા હતા,  

આ સમાચાર શેર કરો