મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અશ્વિન નદી ઉફાણે: નસવાડીના ૩ ગામ સંપર્કવિહોણા

નસવાડીમાં ભારે વરસાદને પગલે અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહેતાં સ્થિતિ ગંભીર

તસવીર: gstv

નસવાડીમાં ભારે વરસાદને પગલે અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહેતાં સ્થિતિ ગંભીર બની છે. કૂકાવટી ગામે નિર્માણાધીન બ્રિજના પીલર સુધી પાણી પહોંચી જતાં 3 ગામોનો સંપર્ક તૂટ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતાં કાંઠાના લોકોને સાવચેત કરાયા છે. વિસ્તારમાં હજુ પણ મેઘરાજાની બેટિંગ ચાલુ જ છે.

આ સમાચાર શેર કરો