મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઈડર પાસે પસાર થતી ભેંસકા નદી બે કાંઠે વહી...

સાંબરકાઠામાં ભારે વરસાદને પગલે ઈડર પાસે પસાર થતી ભેંસકા નદી બે કાંઠે વહી. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જવાનગઢ ગામની ન

સાંબરકાઠામાં ભારે વરસાદને પગલે ઈડર પાસે પસાર થતી ભેંસકા નદી બે કાંઠે વહી. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ હતી. નદીમાં પાણી આવવાને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. 

આ સમાચાર શેર કરો