Video/ ઉત્તરાયણ બાદ ઝાડમાં ફસાયેલા પતંગો વિશે ગુજરાતી કવિઓએ કરેલી સુંદર વાત
ગુજરાતમાં આજે (14મી જાન્યુઆરી) ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્
ગુજરાતમાં આજે (14મી જાન્યુઆરી) ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. ઉત્તરાયણની આજે રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા કવિ અને ગઝલકાર ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણી પણ પતંગ ચગાવતા, મસ્તી કરતા અને ઉંધિયા-પુરીની મજા માણતા જોવા મળી રહ્યા છે.
જાહેરાત








