VIDEO: બનાસકાંઠાના થરાદમાં 5 ઈંચ વરસાદ પડ્યો, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં પડેલા 5 ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારોને જળબંબાક

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં પડેલા 5 ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. થરાદની ન્યુ મહેશ્વરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે...સોસાયટીના મુખ્ય નાળાને ખોલવાની માંગ સ્થાનિકોએ કરી છે. છેલ્લા પાંચ વર્ષથી આ સોસાયટીમાં વરસાદના પાણી ભરાવાની સમસ્યા વારંવાર જોવા મળે છે...ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાએ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી....સ્થાનિકોને તાત્કાલિક રાહત આપવાની માંગ વધી છે.




